AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનનેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ
જાણીયે મિનરલ મિક્સર ના ફાયદા વિશે
• પશુના શરીર માં મિનરલ નું સંતુલન ખુબ જ જરૂરી છે. • મુખ્યત્વે દરેક મિનરલ્સ પશુઓ માટે જરૂરી હોય છે. • પણ કેટલાંક મિનરલ્સ ખુબ જ મહત્વ પૂર્ણ હોય છે, • જેમકે, કેલ્શિયમ, ફોસ્ફરસ, સલ્ફર, કોપર, ઝીંક, મેંગેનીઝ, આયોડીન, કોબાલ્ટ, ક્રોમિયમ. • તો ચાલો જાણીએ આ વિડિઓ દ્વારા મિનરલ ના ફાયદાઓ વિશે. સંદર્ભ: નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પશુપાલન ની આ ઉપયોગી માહિતી ને લાઈક કરીને અન્ય મિત્રો સાથે શેર કરો.
404
1
અન્ય લેખો