યોજના અને સબસીડીNakum Harish
જાણીયે, માનવ ગરિમા યોજના વિશે અને કરીયે નવો ધંધો !
ખેતી સાથે કંઈક નવો ધંધો શરૂ કરવા માંગો છો?? આ માનવ ગરિમા યોજનામાં નવો ધંધો શરૂ કરવા માટે સાધનો ખરીદી કરવા માટે સરકાર આપે છે સહાય, આ યોજનાના ફોર્મ કઈ રીતે ભરવા,ક્યાં ક્યાં ધંધા માટે મળે છે સહાય અને કોને કોને આ યોજનાનો લાભ મળે છે તેના વિશે સંપૂર્ણ માહિતી માટે જુવો આ વિડિઓ અંત સુધી !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Nakum Harish
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો