ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સ્માર્ટ ખેતીJAU Junagadh
જાણીયે, ઢીંગરી મશરૂમ ઉત્પાદન ઉપયોગ અને મૂલ્ય વર્ધન !
ખેડૂત મિત્રો, આજ કાલ મશરૂમ નો ઉપયોગ વધુ રહ્યો છે એ પછી ખાવામાં હોય કે પછી આયુર્વેદ માં. શું ખેડૂત મિત્રો, તમે મશરૂમ ના પ્રકાર વિષે જાણો છો? શું તમે જાણો છો કે કેવી રીતે આ ઉપયોગી છે, તો ચાલો જાણીયે આ વિડીયો માં તેની ખેતી ફાયદા અને કેવી રીતે તેનું મૂલ્યવર્ધન કરી શકાય. સંદર્ભ : JAU Junagadh, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
7
સંબંધિત લેખ