AgroStar
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ
જાણીયે, ડુંગળીના પાકમાં રોગ અને જીવાત નિયંત્રણ !
ખેડૂત મિત્રો, ડુંગળી માં થ્રિપ્સ ના એટેક થી પાક ને ઘણું નુકશાન થાય છે અને આ થ્રિપ્સ પાન ની વચ્ચે રહીને રસ ચૂસીને નુકશાન કરે છે. આ જીવાત ના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા અને શું કાળજી રાખવી જાણવા માટે જુઓ આ વિડીયો. ulink://android.agrostar.in/productdetails?skucode=<AGS-CP-401>
સંદર્ભ : એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ. આપેલ માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
29
7
અન્ય લેખો