સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણીયે, ગુલાબ ની ખેતી વિષે !
ખેડુત મિત્રો, જો તમે ગુલાબ ની ખેતી કરવા માંગતા હોય તો આ રીતે કરો આયોજન. વાવણી સમય : જૂન - જુલાઈ સપ્ટેમ્બર - ઓક્ટોમ્બર પ્રતિ હેક્ટર છોડ ની સંખ્યા 18500 (દેશી ગુલાબ ) 7400 (હાયબ્રીડ ગુલાબ ) વાવેતરનું અંતર સે.મી. 90*90 / 90*60 (દેશી ગુલાબ ) 150*90 / 120*120 (હાયબ્રીડ ગુલાબ ) ખાતર નું પ્રમાણ (ના. ફો. પો ) 40-30-30 ગ્રામ ત્રણ હપ્તામાં (દેશી ગુલાબ ) 200 – 200 – 200 ગ્રામ ત્રણ હપ્તામાં ( હાયબ્રીડ ગુલાબ )
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
23
2
અન્ય લેખો