વીડીયોVTV Gujarati News and Beyond
જાણીયે કંઈક જેનેરિક દવાઓ વિશે !
આજ કાલ દરેક માણસ સામાન્ય ને સામાન્ય રોગ થી પીડાતા હોય છે જેથી દવા ખાઈ ને આરામ મેળવે છે. ક્યારેક કેટલીક દવાઓ માં તો ખુબ ખર્ચો થતો હોય છે. શું તમે જાણો છો, શું હોય છે જેનેરીક દવા, શા માટે સસ્તી હોય છે જેનેરિક દવાઓ.. જાણીયે પૂર્ણ માહિતી ને અન્ય દરેક મિત્રો ને આ વિડીયો શેર કરો ને માહિતીગાર કરો જેથી યોગ્ય સમયે ફાયદો થઈ શકે.
સંદર્ભ : VTV Gujarati News and Beyond. આપેલ માહિતી ને વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
76
1
અન્ય લેખો