કૃષિ વાર્તાKhedut Samachar
જાણવા જેવું,પીએમ કિસાન યોજનામાં મોટા ફેરફાર !!
📢ખેડૂતમિત્રો હવે થી પીએમ કિસાન યોજનામાં સરકાર સમયે-સમયે બદલાવ કરતી રહે છે.છેતરપીંડી રોકવા માટે લેવાયો મોટો નિર્ણય તો ચાલો જાણીએ વિડીયો દ્રારા કોને મળશે લાભ અને શી છે નવા નિયમો વિશે વિગતવાર.
સંદર્ભ :- ખેડૂત સમાચાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.