AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાગુરુમાસ્ટરજી
જલ્દી ભરો પાક નુકશાન સહાય ફોર્મ
👉નમસ્કાર ખેડૂતભાઈઓ, શું તમારા પાકને વધુ પડતા વરસાદને કારણે નુકશાન થયું છે? તો જલ્દી કરો પાક નુકશાન સહાયના ફોર્મ ભરવાના શરુ થઇ ગયા છે.વિડીયો દવારા જોઈએ કેટલી મળશે સહાય અને ક્યાં જોશે પુરાવા.વધુ માહિતી માટે લેખમાં આપેલ વિડીયો જુઓ. સંદર્ભ :- ગુરુમાસ્ટરજી આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
13
4
અન્ય લેખો