AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
જલ્દી બંધ થવા જઈ રહી છે યોજનાઓ, જલ્દી જાણો અને કરો અરજી !
હાલ કેટલીક યોજનાઓ સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવી રહી છે જેમાંથી કેટલીક યોજનાઓમાં ફોર્મ ભરવાની તારીખ નજીક છે, તો ખેડૂત મિત્રો હજુ પણ તમારા માટે ઉપયોગી યોજનામાં ફોર્મ ભરવાના બાકી હોય અથવા કઈ યોજના ચાલુ છે એ જાણવા માંગો છો તો આ વિડીયો ને જુઓ અને જલ્દી જ ફોર્મ ભરી પછી સહાય મેળવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
110
23