યોજના અને સબસીડીTech Khedut
જલ્દી જ થશે 32 યોજનાઓ બંધ, જલ્દી જ કરો અરજી !
ખેડૂતોને ખેતીમાં સહાય મળે એ હેતુ થી સરકાર અનેક પ્રકારની યોજના સહાય ચલાવે છે પણ માહિતી અભાવ થી ખેડૂતો સબસિડી નો લાભ લઇ શકતા નથી તો એવી જ કેટલીક યોજનાઓ છે જે હાલ ચાલુ છે પણ ૧૫ નવેમ્બરે બંધ થવા જય રહી છે તો જલ્દી જ જાણો કઈ યોજના છે હાલ ચાલુ અને તમે લાભ મેળવી શકો છો તો જુઓ આ વિડીયો અને જાણો માહિતી અને અન્ય મિત્રો ને મદદ કરવા કરો વિડીયો શેર. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
13
અન્ય લેખો