AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTV 9 ગુજરાતી
જલ્દી જ કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની જાહેરાત !
ચાલુ વર્ષે પાકમાં નુકસાનના વળતર આપવા માટે સરકાર મદદ કરવા તત્પર છે, આ નિવેદન રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પેટલે આપ્યું છે. તેમણે કહ્યું કે “ખેડૂતના નુકસાન અંગે સર્વે કરવામાં આવ્યો છે અને વડાપ્રધાનના ખેડૂતોની આવક ડબલ કરવાના ધ્યેય પર સરકાર કાર્યરત હોવાનું કૃષિ મંત્રીએ જણાવ્યું છે.તેમજ ગત વર્ષથી પાક વીમા ભરાતા તે બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજન હેઠળ અસરગ્રસ્તોને સહાય ચુંકવવા માટે ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરાશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
0
અન્ય લેખો