જલ્દી કરો! 1200 થી વધુ જગ્યા પર નીકળી વેકેન્સી, જાણો છેલ્લી તારીખ !
સલાહકાર લેખGSTV
જલ્દી કરો! 1200 થી વધુ જગ્યા પર નીકળી વેકેન્સી, જાણો છેલ્લી તારીખ !
ગુજરાત લોક સેવા આયોગ (GPSC) એ GPSC ભરતી 2020ની નોટિફિકેશન જાહેર કરી દીધી છે. GPSC ભરતી 2020ના માધ્યમથી વિવિધ વિભાગોમાં 1203 પર ભરવામાં આવશે. GPSC ભરતી 2020ની અરજી પ્રક્રિયા 10 નવેમ્બર 2020 મંગળવારથી શરૂ થશે. યોગ્ય ઉમેદવાર GPSC ભરતી 2020 માટે આયોગની સત્તાવાર વેબસાઈટ gpsc.gujarat.gov.in ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. GPSC ભરતી 2020 અરજીની અંતિમ તારીખ 1 ડિસેમ્બર 2020 છે. આ વિવિધ 1203 પદ હેઠળળે રેડિયોલોજિસ્ટ, પીડિએડ્રેશન, પ્રોફેસર, અસિસ્ટેંટ પ્રોફેસર અને રેંજ ફોરેસ્ટ ઓફિસરના પદ પર ભરતી કરવામાં આવશે. માહિતી પદ સંખ્યા રેડિયોલોજીસ્ટ 49 પિડિયાટ્રીશિયન 131 પ્રોફેસર 6 આસિસ્ટન્ટ પ્રોફેસર 38 એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર 1 ચીફ ઈન્ડસ્ટ્રિયલ કંસલ્ટેંટ 1 એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર 1 જીયોલોજીસ્ટ 7 ઈન્ડસ્ટ્રિયલ ઓફિસર 1 રિસર્ચ ઓફિસર 35 લાયબ્રેરી ડાયરેક્ટર 1 જોઈન્ટ એગ્રીકલ્ચર ડાયરેક્ટર 1 આસિસ્ટન્ટ આર્કિયોલોજીસ્ટ ડાયરેક્ટર 5 આસિસ્ટન્ટ હોર્ટીકલ્ચર ડાયરેક્ટપર 1 સુપ્રિટેન્ડેન્ટ આર્કિયોલોજીસ્ટ 1 એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર(ગુજરાત ફિશરીઝ ડિપાર્ટમેન્ટ) 1 આસિસ્ટન્ટ ડાયરેક્ટર (બોઈલર) 5 રેંજ ફોરેસ્ટ ઓફિસર 51 એકાઉન્ટ ઓફિસર 12 GPSC એ ગુજરાત પ્રશાસન સેવા (Class- 1) અને (Class- 2), સહાયક પ્રોફેસર બીએડ કોલાજ, સરકાર વાણિજ્ય / કલા / વિજ્ઞાન / લો કોલેજ સહિત 2013 વિવિધ પદ પર ભરતી માટે સૂચના જાહેર કરી છે. GPSC ભરતી 2020 પરીક્ષા 9 મેથી 24 જૂન 2021 સુધી આયોજિત કરવામાં આવશે. તારીખ :  અરજી શરૂ થવાની તારીખ- 10 નવેમ્બર 2020  અરજી કરવાની અંતિમ તારીખ- 1 ડિસેમ્બર 2020 અરજી કેવી રીતે કરશો ? ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 1 ડિસેમ્બર 2020ના અથવા તેના પહેલા GPSC ભરતી 2020-21 માટે gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. તમે આ સંબંધમાં વિવરણ માટે અધિસૂચના લિંક ની તપાસ પણ કરી શકો છો. 👉એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને તો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
13
6
અન્ય લેખો