AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારગુરુમાસ્ટરજી
જલ્દી કરો, ચણા,તુવેર અને રાયડા ની ખરીદી થઈ શરુ
👉ખેડૂતભાઈઓ આજના વિડીયો દ્રારા વાત કરીશું ગુજરાત સરકાર દ્રારા શિયાળુ પાકોની ટેકાના ભાવે ખરીદી શરુ થઈ ગઈ છે.તો જાણો કઈ રીતે કરવું આવેદન અને કેટલા દિવસો રહ્યા છે બાકી. વધુ માહિતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા મેળવો. સંદર્ભ :- ગુરુમાસ્ટરજી આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
5
5
અન્ય લેખો