ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જમીન સુધારે ઉત્પાદન વધારે
👉પાક માટે અગત્યનું ગૌણ પોષકતત્વ એટલે કે સલ્ફર,સલ્ફર ખાતર આપવાથી પાક માં ઘણા ફાયદા થાય છે જેમ કે પાકમાં તેલ ની ટકાવારી વધે, જમીન સ્વસ્થ બને, સલ્ફર તત્વની ઉણપ દૂર કરે અને પાકના ઉત્પાદન વધારો થાય છે, તો ચાલો જાણીયે તેની વધારા ની ખાસિયત વિશે,વીડિયોને અંત સુધી ચોક્કસ જુઓ.
👉સંદર્ભ : Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!