AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાગુરુ માસ્ટરજી
જમીન રી સર્વે કરવા બાબત ની સચોટ માહિતી !
ખેડૂતો માટે તેમની જમીન જ અસલી સોનુ છે અને જો દસ્તાવેજમાં થયેલ સર્વે માપણી માં જો જમીન ઓછી લખાયેલ હોય તો અંતે નુકશાન તો ખેડૂત ને જ આવે છે, તો એવામાં જરૂરી છે જો સર્વે માં ભૂલ હોય તો જલ્દી થી રી સર્વે માટે અપીલ કરવાની. પણ કેવી રીતે કરવી અરજી ??? સવાલ તો ઉભો જ છે, પણ જવાબ પણ આ વિડીયો માં આપેલ છે, તો રાહ શેની જુઓ આ વિડીયો જેથી ન થાય નુકશાન. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
8