કૃષિ વાર્તાKrushi Mahiti letest
જમીન માપો, ગમે ત્યાં ગમે ત્યાંથી !
જો ખેતરની માપણી સરકારી રીતે કરવામાં આવે તો સમય સાથે નાણાં પણ આપવા પડતા હોય છે પણ હવે ટેક્નોલોજી સાથે ખેડૂત માટે અવનવી ટેક્નોલોજી વિકસી છે જેનાથી ખેડૂતો ફોન દ્વારા ગમે ત્યાંથી ગમે ત્યારે પોતાની જમીન કે અન્ય જમીન ની માપણી ખુબ જ સરળતા થી કરી શકે છે, તો આ કેવી રીતે શક્ય છે જાણીયે તમામ માહિતી આ વિડીયોમાં અને અન્ય મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Krushi Mahiti letest.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.