કૃષિ વાર્તાDigital Alliance
જમીન માપણી માં છે કોઈ સમસ્યા અને તેનું સમાધાન !
ખેડૂતો ના ખેતી ના દસ્તાવેજો માં અનેક પ્રકારની ખામી રહેતી હોય છે, જેમ કે, ખેડ જમીન જેટલી હોય પણ દસ્તાવેજ માં તેટલી જમીન બોલતી ન હોય, નામ સુધારો કે અન્ય કોઈ સમસ્યા રહેતી હોય છે, વાત વધુ નહીં કરીયે તમે જુઓ આ વિડીયો તો સંપૂર્ણ માહિતી મોજણી, સર્વે અને જરૂરી માહિતી મળશે આ વિડીયો માં. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Digital Alliance. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો જોડે શેર કરો.
119
19
અન્ય લેખો