ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાNakum Harish
જમીન માપણી કરાવો તમારા ઘર બેઠા !
👉 આજ કાલ દરેક જમીન માં કાઈનેકાંઈ માથકૂટ ચાલતી જ હોય છે કે, આ મારી સરહદ છે, મારી હદ છે કે વગેરે વગેરે...! તો આવા સમય માં જરૂરી છે જમીન માપણી.તો હવે જમીન માપણી કરાવવી પણ થઇ ગઈ છે ખુબ જ રસ અને ઘરે બેઠા, કેવી રીતે જાણીયે આ વિડીયો માં અને જો તમારે પણ તમારી જમીન માપણી કરાવવી છે તો જાણીલો સંપૂર્ણ ઓનલાઇન પ્રોસેસ. 👉 સંદર્ભ : Nakum harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
113
14
સંબંધિત લેખ