AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તા ગુરુ માસ્તર જી
જમીન માપણી કરાવવી છે ? જાણો,કેટલો ખર્ચ થાય અને કેવી રીતે કરવી પ્રોસેસ !
આજે દરેક ની જમીન માં ક્યાં ને ક્યાં લોચા વાળા એટલે કે ક્યાંક કોઈનું દબાણ કે જમીન સરહદ ને લાગતાં પ્રશ્નો ઉભા જ હોય છે. અને એ ના હોય તો સરકાર દ્વારા તૈયાર કરેલ સરહદ વિસ્તારમાં ભૂલો આવતી હોય છે. તો જમીન ફરીથી માપણી માટે શું કરવું એ પ્રશ્ન ઉભો થાય તો આ સમસ્યા ના સમાધાન માટે શું કરવું તેની વિગતવાર માહિતી આ વિડીયો માં આપવામાં આવી છે કે કેવી રીતે અરજી કરવી ક્યાં કરવી વગેરે વગેરે.....!! તો જુઓ આ વિડીયો અને સમજો અને અન્ય મિત્રો ને પણ નીચે આપેલ વિકલ્પ દ્વારા શેર અવશ્ય કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ગુરુ માસ્તર જી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
39
14
અન્ય લેખો