કૃષિ વાર્તાOnline Work Solution
જમીન માપણી કરાવવી છે ? જાણો,ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય !
આજે દરેક ની જમીન માં ક્યાં ને ક્યાં લોચા વાળા એટલે કે ક્યાંક કોઈનું દબાણ કે જમીન સરહદ ને લાગતાં પ્રશ્નો ઉભાજ હોય છે. અને એ ના હોય તો સરકાર દ્વારા તૈયાર કરેલ સરહદ વિસ્તારમાં ભૂલો આવતી હોય છે. તો જમીન ફરીથી માપણી માટે શું કરવું એ પ્રશ્ન ઉભો થાય તો આ સમસ્યા ના સમાધાન માટે શું કરવું તેની વિગતવાર માહિતી આ વિડીયો માં આપવામાં આવી છે કે કેવી રીતે અરજી કરવી ક્યાં કરવી વગેરે વગેરે.....!! તો જુઓ આ વિડીયો અને samjo અને અન્ય મિત્રો ને પણ નીચે આપેલ વિકલ્પ દ્વારા શેર અવશ્ય કરો. સંદર્ભ : Online Work Solution, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
95
28
અન્ય લેખો