વીડીયો ગુરુ માસ્તર જી
જમીન માપણી અને તેની અરજી કેવી રીતે કરવી જાણો પૂર્ણ પ્રક્રિયા !
ખેડુત મિત્રો આજે દરેક જમીન ક્યાંય ને ક્યાંય તકરાક કે દબાણ માં રહેતી જ હોય છે. જમીન સબંધી ઘણાં પ્રશ્નો ખેડૂતો ને રહેતા હોય છે, એમાં નો એક મુખ્ય પ્રશ્ન છે જમીન માપણી ક્યાં કારણોસર થાય અને તેનું ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભરીને ક્યાં આપવું તે માટે કેટલો ખર્ચ થાય. આ વિષય માં હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી... • શું તમારી જમીન સરકારી રેકોર્ડ મુજબ બરોબર માપણી માં છે? • કોઈ અન્ય ખેડૂત મિત્ર એ તમારા ખેતર માં દબાણ કર્યું છે? • આપણા ખેતર ની હદ કેટલી છે? આવા ઘણાં કારણોથી આપણે આપણા ખેતર ની માપણી કરાવતાં હોઈએ છીએ. તો આ જમીન માપણી સબંધી પૂર્ણ માહિતી માટે આ વિડીયો જુઓ અને જાણો જમીન માપણી સબંધી પુરેપુરી માહિતી.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી, આપેલ માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
239
30
અન્ય લેખો