ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જમીન માં સેન્દ્રીય કાર્બન વધરવા શું કરવું?
દિવસે દિવસે જમીન માં સેન્દ્રીય કાર્બન નું પ્રમાણ ઘટતું જાય છે.અત્યારે આપને જમીન માં સૈથી વધુ રસાયણિક ખત્ર નો ઉપયોગ કરીએ છીએ.જેથી જમીન નું સ્વાસ્થય બગડે છે.તો ચાલો જાણીએ આપને વિડીયો દ્રારા કઈ રીતે જમીન માં સેન્દ્રીય કાર્બન વધારી શકીએ.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.