AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારગુરુ માસ્ટરજી
જમીન માં વારસાઈ અને હક દાખલ ક્યારે થાય ? જુઓ જાણવું છે જરૂરી !
ખેડૂત ભાઈ ઓ ખેતી ના દસ્તાવેજ માં કેવી રીતે વારસાઈ કરાવવામાં કે હયાતી માં હક દાખલ કરાવવાં આવે છે મુશ્કેલી ? ચિંતા ન કરો આ વિડીયો માં તમને તમામ પ્રકારની માહિતી મળી રહેશે. જેમ કે, તે માટે કેટલા પુરાવા જોઈએ ક્યાં અરજી કેવી કેમ અરજી કરવી કેટલા ના સ્ટેપ પર માહિતી ભરવી જેવી યોગ્ય માહિતી મળશે આ એક જ વિડીયો માં...! આ વિડિઓ ને અંત સુધી જુઓ જેથી ભવિષ્ય માં કે કોઈ ખેડૂત ને તમે યોગ્ય માહિતી જાણીને આપી શકો. આ ઉપયોગી માહિતી ને તમારા સુધી જ સીમિત ન રાખતાં અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર જરૂર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
76
16