વીડીયો ગુરુ માસ્તર જી
જમીન ને લગતા રેકોર્ડ જોવા થયા આસાન ! કેવી રીતે જાણીયે વિગતે !
ખેતી ને લગતા દસ્તાવેજ માં 7/12,8અ નમૂના નંબર 6 ની એન્ટ્રી વગેરે વગેરે સમયાંતરે ચેક કરતા હોઈએ છીએ અને તેના માટે આપણે મામલતદાર ની ઓફિસે લાઈન માં ઉભું રહેવું પડે છે ફક્ત એક એન્ટ્રી/ ઉતારા માટે. પણ હવે જમીનને લગતા ડોક્યુમેન્ટ ઓનલાઇન ફોન માં જોઈ યોગ્ય માહિતી મેળવી શકો છો. કેવી રીતે, કઈ વેબસાઈટ થી જોઈ શકાય જાણીયે આ સંપૂર્ણ વિડીયો માં. !
સંદર્ભ : ગુરુ માસ્ટરજી, આપેલ માહિતી ને લાઈક 👍 કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
115
6
અન્ય લેખો