કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
જમીન ની ચકાસણી માટે નમૂનો લેવાની રીત અને તેની ઉપયોગીતા !
નમસ્કાર ખેડૂત મિત્રો,દરેક ખેડૂતો ઘણા બધા પાકનું વાવેતર કરતા હોય છે જેમાં આપણે ઘણા બધા ખાતર નો ઉપયોગ કરતા હોય તો આ કેટલા પ્રમાણ માં ઉપયોગ કરવો જોઈએ એના માટે ની એક ચોક્કસ પદ્ધતિ એટલે કે જમીન અને પાણી નું પૃથ્થકરણ. જમીન ની ચકાસણી માટે નમૂનો કેવી રીતે લેવો, ક્યાંથી લેવો અને ક્યાંથી ન લેવો.માટીનો નમૂનો પ્રયોગશાળા એ મોકલતા પહેલા કેવી કાળજી લેવી જોઈએ. મોટાભાગ ના ખેડૂતો નો પ્રશ્ન હોય છે કે જમીન ચકાસણી ક્યાં કરાવવી અને તેની ફી કેટલી ચૂકવવી પડે. જમીન ની ચકાસણી થયા પછી કેવા પગલાં લેવા જોઈએ. પાણી ની ચકાસણી માટે નમૂનો ક્યારે અને કેટલો લેવો. તો આવા દરેક મુંઝવતા પ્રશ્નો ના જવાબ જાણવા માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.