કૃષિ વાર્તાગુરુ માસ્ટરજી
જમીન નકશામાં કે હદ માં થયો છે ફેરફાર જાણો આ રીતે !
ખેડૂતો માટે તેમની જમીન ની હદ કે જમીન ના નકશા માં કોઈ ફેરફાર થયો છે કે નહીં તે નકશો કેવી રીતે ઘર બેઠાં જ જોઈ શકાય તે જાણવું અગત્યનું છે તો આ કેવી રીતે જોઈ શકાય ઓનલાઇન જાણીયે સંપૂર્ણ માહિતી આ વિડીયો માં...!
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : ગુરુ માસ્ટરજી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.