AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જમીન તૈયારીમાં ના કરો આટલી ભૂલો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
જમીન તૈયારીમાં ના કરો આટલી ભૂલો
🌱રાયડો એ ખાધ તેલિબિયા પૈકીનો એક અગત્યનો તેલીબીયા પાક છે. શિયાળું પાકોની સરખામણીમાં આ પાક ઓછા ખર્ચે વધુ ચોખ્ખી આવક આપે છે અને લાંબા સમય સુધી સંગ્રહી કરી શકાય છે. રાયડાના પાકને રેતાળ ગોરાડુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. 🌱ભારે અને ઓછા નિતારવાળી જમીન રાઈડાના પાકને માફક આવતી નથી. વધુ સેન્દ્રિય પદાર્થ ધરાવતી અને સારા નિતારવાળી જમીન આ પાકના વાવેતર માટે વધુ અનુકૂળ આપે છે. મધ્યમ ક્ષારવાળી જમીનમાં પણ આ પાક સારી રીતે લઈ શકાય છે. તેમજ જમીનના પ્રત તથા પાણી સગવડ પ્રમાણે જાત પસંદગી કરવી. 🌱જયારે તમે જમીન તૈયારી કરતા હોઈએ ત્યારે શરૂઆત થી છોડ ના સારા વિકાસ માટે અને જમીન માં રહેલા ખાતરોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવા માટે એગ્રોસ્ટર ની ભૂમિકા ખાતર નો ઉપયોગ કરી શકો છો.આ ભૂમિકા ખાતર ને એકરમાં ૪ કિલો નું માપ રાખીને નાખી શકો છો!! 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
31
5
અન્ય લેખો