AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જમીન ચકાસણી માટે માટીના નમૂના લેવાની પદ્ધતિ
• ખેતરમાંથી 8 થી 10 જગ્યાએથી જમીનના નમૂના એકત્રિત કરવા. • માટીના નમૂના લેવા માટે, અંગ્રેજીના "વી" આકાર નો ખાડો કરીને નમૂનો લેવો. • જ્યાં પાકના અવશેષો પડેલા હોય નિક, પાણી ભરાઈ રહેતું હોય ત્યાંથી નમૂના ન લેવો. • દરેક જગ્યાએથી લિટહેલ માટીના નમૂનાને એકત્રિત કરો અને પછી તેને ચાર સમાન ભાગોમાં વહેંચો. • વિભાજીત કરેલ ભાગોમાંથી બે સામ-સામે ભાગની માટીને દૂર કરો અને વધેલ બંને ભાગોને એક સાથે ભેળવી દો. • નમૂનાની માટી 500 ગ્રામ રહે ત્યાં સુધી આ પ્રક્રિયાને અનુસરો. • આ પછી, તેને પેક કરો અને તમારું નામ, સરનામું, ખેતરનું નામ લખીને તેને જમીન પરીક્ષણ શાળામાં મોકલો. સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ આ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
346
0