કૃષિ વાર્તાNAKUM ASHOK
જમીન ખરીદો અને સહાય મેળવો !
દરેક નું સ્વપ્ન હોય છે કે તેમની સંપત્તિ માં ઉત્તરોત્તર વધારો થાય એવામાં ખેડૂત પણ તેની જમીન માં વધારો કરવાનું ઈચ્છતો જ હોય છે એવામાં આજ ના વિડીયો માં એક એવી યોજના વિષે વાત કરીશી જેમાં સરકાર જમીન ખરીદવા માટે સહાય આપી રહી છે, હવે વિડીયો માં જોવાનું એ રહ્યું કે આ સહાય કોને લોઈ રહી છે, કેટલા પ્રમાણ માં આપી રહી છે અને સહાય મેળવવા માટે ક્યાં ડોક્યુમેન્ટ નું જરૂર પડશે તો જુઓ આ વિડીયો અને મેળવો ઉપયોગી માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Ashok. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
8
અન્ય લેખો