AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
જમીન ખરીદો અને લાખોની સહાય મેળવો !
દરેક ખેડૂત પોતાની જમીનમાં ઉતરોતર વધે ૫ વિધા થી ૭ વિધા થાય અને સારી આવક મળે તેવું જ ઇચ્છતા હોય છે, ઘણા ખેડૂતોને જમીન લેવી હોય પણ રૂપિયાની સગવડ ન થઇ શકે તો જમીન ખરીદી શકતા નથી, આ માટે જ સરકારે આ મુશ્કેલી માંથી ઉજાગર કરવા સહાય આપી રહી છે. હવે જાણવાનું આ વિડીયો માં એ છે કે આ સહાય કોને મળી શકે છે? સહાય મેળવવા માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે? ક્યાં પોર્ટલ પર અરજી કરવાની અને શું છે અન્ય શરતો અને નિયમો. ખેડુ ભાઈ, આ વિડીયો ને લાઈક કરી જમીન ખરીદતા ઇચ્છુક ખેડુ ભાઈઓને શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
39
8