AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
જમીન ખરીદી કરવા મળશે 1 થી 2 લાખ ની સહાય !
ખેડૂત મિત્રો ના સ્વપ્ન હોય કે તેમની જમીન વહેંચવી ન પડે પણ જમીન વધતી રહે, હા તો એ જ ઉદ્દેશ સાથે સરકાર ખેડૂતો ને કોઈ જમીન ખરીદવી હોય તો તેમાં મદદરૂપ થઇ રહી છે. આજ ના યોજનાકીય વિડીયો માં આપણે આ યોજના ની તમામ માહિતી જાણીશું જેમાં જાણીયે કઈ વેબસાઈટ માં તમારે અરજી કરવાની છે, ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, કોને મળી શકે આ સહાય. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
2
અન્ય લેખો