AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTrick Gujarati
જમીન એકત્રીકરણ ની સંપૂર્ણ માહિતી !
ખેતી ની સાથે ખેડૂતો માટે જમીની દસ્તાવેજો માં ક્યારેક સુધારો વધારો કરાવવો હોય તો શું કરવું તે ક્યારેક ખેડૂતો ને ખબર હોય તો નથી અથવા તો તે પ્રોસેસ માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને તે માટે કેટલી ફી /રકમ આપવી પડે તે ખબર હોતી નથી, તો એવામાં આ વિડીયો તમને જમીન એકત્રીકરણ કરવા માટે શું પ્રોસેસ કરવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો આ વિડીયો ને અંત સુધી જુઓ અને સમજો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Trick Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
10