કૃષિ વાર્તાગુરુ માસ્તર જી
જમીની દસ્તાવેજ : કાચી અને પાકી નોંધ !
જમીની દસ્તાવેજ કહેબ અટપટા હોય છે, જેમાં કોઈ એન્ટ્રી કરવાની હોય કે સુધારો કરવાનો હોય તો મસમોટી પ્રક્રિયા રહેતી હોય તો જેમ કયારે નોંધ કાચી હોય અને તજે સુધારો આપ્યો છે તે ક્યારે પાકી ગણાય. આ નોંધ અધિકારી ના મંજુર કરે તો શું પ્રક્રિયા હાથ ધરવી કેવી રીતે કરવી સંપૂર્ણ કાર્યવાહી જાણીયે આ વિડીયો માં.
👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી.
આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.