AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જમીનને નુકસાન ન થાય તેવાં 6 ખાતર સરકારે તૈયાર કર્યાં
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
જમીનને નુકસાન ન થાય તેવાં 6 ખાતર સરકારે તૈયાર કર્યાં
ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો અત્યારે વાપરતા ફર્ટિલાઇઝરથી જમીનને નુકશાન થાય છે, પાકને પુરતું ખાતર મળતું ન હોવાની અનેક સમસ્યાથી પિડાય છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારના સાહસ ગુજરાત એગ્રો એ કેન્દ્ર સરકારની ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખી ઉપરાંત જમીનની ફળદ્રુપતાને નુકશાન ન થાય અને કૃષિ વધુ ફળદ્રુપ બને તે હેતુસર વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરને છ પ્રોડકટ તૈયાર કરી છે.
ગુજરાત એગ્રો દ્વારા તૈયાર કરાયેલી એગ્રો એમકેપી, એગ્રો એ્નઓપી, એગ્રો એમએપી, એગ્રો એનપીકે,એગ્રો સીએન, એગ્રો એસઓપી એમ છ પ્રકારના ખાતરની બ્રાન્ડ તૈયાર કરી છે. આ બ્રાન્ડનું મંગળવારે લોકાર્પણ ચેરમેન મધુ શ્રીવાસ્તવ, એમ.ડી. કે.એસ.રંધાવા અને વિતરકોની હાજરીમાં કર્યું હતું._x000D_ _x000D_ સંદર્ભ - દિવ્યભાસ્કર, 10 જાન્યુઆરી 2020_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
62
0
અન્ય લેખો