ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જમીનની ઉપજ ક્ષમતા વધારતું જૈવિક ખાતર
✨આજ આ વિડિઓ માં આપણે એક ખેડૂત મિત્રએ પાકમાં સંચાર ખાતર નો ઉપયોગ કર્યો હતો. આ સંચાર ખાતર ને ઉપયોગ કરી ને ખેડૂત ને કેવું રિઝલ્ટ મળ્યું તે અનુભવ નો પૂરો વિડિઓ જુઓ!!
👍સંચાર ખાતરના ફાયદા
👉🏻સંચાર નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા પોષક તત્વોની દ્રાવ્યતા અને ઉપલબ્ધતાને વધારે છે.
👉🏻જમીનને ફળદ્રુપ બનાવે છે.
👉🏻સંચાર ખાતર પોષક તત્વો પુરા પાડે છે.
👉🏻જમીન સુધારવા અને છોડના વિકાસ માટે મદદ કરે છે.
👍 સંદર્ભ :- Agrostar india
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!