AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારTech Khedut
જન ધન ખાતા ના 9 દમદાર લાભ !
મિત્રો, મુખ્યત્વે ખાતા આપણા જન ધન ખાતા માં હશે પણ શું તમે એ જાણો છો કે એ સ્કીમ અંતર્ગત ખોલાવેલ ખાતા ધારક ને બહુ મુખ્ય લાભ પણ મળે છે, ૧૦-૨૦ હજાર નહીં પણ લાખો માં અને સાથે અન્ય સુવિધાઓ પણ. જો હજુ પણ નથી ખોલ્યું આ યોજના માં ખાતું તો આ વિડીયોમાં દર્શાવેલ લાભ જાણી જરૂર થી તમે પણ જન ધન અંતર્ગત ખાતું ખોલાવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : tech khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
2
અન્ય લેખો