એગ્રી ડૉક્ટર સલાહSafar Agri Ki
જંતુનાશક દવા છાંટવા માટે ડ્યુરોમીસ્ટ નોઝલ વાપરો.
દવા છાંટવા માટે ચીલાચાલુ નોઝલ વાપરવાથી દવાનું અસરકારક પરિણામ મળતુ નથી. ભલામણ કરેલ ડ્યુરોમીસ્ટ નોઝલનો જ આગ્રહ રાખો. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
4
અન્ય લેખો