AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખખેતી મારી ખોટ માં
જંતુનાશક દવા છાંટતી વખતે રાખો આ વાતો નું ધ્યાન, તો નહીં ચડે ઝેર !
આપણે ખેતી માં જંતુનાશક દવા છાંટતા હોઈએ છીએ અને ક્યારેક જંતુનાશક દવાના છંટકાવ કરતી વખતે ઝેર ન ચડે તે માટે શરીર પર પુરતા પ્રમાણમાં પ્રોટેક્ટિવ વેર્સ પહેરવા જરૂરી છે. જેથી ઝેર ચડવા ના બનાવો અટકાવી શકાય.તેમજ ઝેર ચડે તો શું કરવું ? તેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વીડિયો ને અંત સુધી જુઓ અને સમજો. 👉 અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ખેતી મારી ખોટ માં. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
0
અન્ય લેખો