સલાહકાર લેખKrushi Mahiti latest
જંતુનાશક દવા છંટકાવ કરવાની યોગ્ય રીત !
💦 ખેડૂતો તેના પાકમાં યોગ્ય પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરી રોગ- જીવાત સામે રક્ષણ મેળવી શકે છે અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.અને ઘણા ખેડૂતોને દવા છંટકાવ બાદ પણ રિઝલ્ટ મળતું નથી, પરંતુ આ દવા છંટકાવ સમયે યોગ્ય કાળજી લેવામાં ન આવે તો દવાની ઝેરી અસર પણ થાય છે. જેથી આવી જંતુનાશક દવા સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. ચાલો જાણીએ પાકમાં દવા છાંટતી વખતે શું કાળજી રાખવી જોઈએ.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ: Krushi Mahiti latest.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.