સલાહકાર વિડિઓKheti Mari Khotma
જંતુનાશક દવા છંટકાવ કરતી વખતે રાખો આટલી કાળજી !
🟢ખેડૂત મિત્રો, તમે જાણો જ છો કે દવાનો દરેક ખેડૂત છંટકાવ કરે છે, તો કઈ દવા કેટલી ઝેરી હોય છે અને દવાની ખરીદી વખતે શું ધ્યાન રાખવું સાથે દવા છંટકાવ કરતી વખતે શું કાળજી રાખવી તે વિશેની સંપૂર્ણ માહિતી જુઓ વિડિઓમાં ! સંદર્ભ : Kheti Mari Khotma, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
4
અન્ય લેખો