AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીમાઓ માર્કેટિંગ
જંતુનાશક દવાઓનો કરો સલામત ઉપયોગ
જંતુનાશક દવાઓના છંટકાવ પહેલાં અને પછી સાવચેતી રાખવી ખુબ જ મહત્વપૂર્ણ છે._x000D_ જંતુનાશક દવા ના લેબલ્ : જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા પહેલા હંમેશાં લેબલ વાંચો._x000D_ આરોગ્ય જોખમ:_x000D_ જો કોઈ જંતુનાશક દવા પી જાય તો તેને ઉલટી કરાવવી જોઈએ._x000D_ જો જંતુનાશક દવા થી આંખો અને ત્વચાના સંપર્કમાં આવે છે, તો લગભગ 15-20 મિનિટ સુધી પાણીથી હાથ મોં ધોવું._x000D_ રક્ષણાત્મક વસ્ત્રો : જંતુનાશક દવા છંટકાવ કરતી વખતે વ્યક્તિને હંમેશાં શરીર પર પૂર્ણ કપડાં આવરી લેતા હોય તેવાં કપડાં પહેરવા જોઈએ. આ કપડાં સામાન્ય કપડાથી અલગ ધોવા જોઈએ._x000D_ છંટકાવ પહેલાં સ્પ્રે સાધનનું યોગ્ય તાપસ કરો. ખાતરી કરો કે તે યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે કે નહીં._x000D_ જંતુનાશક ખાલી ડબલા નો નિકાલ : _x000D_ જંતુનાશક દવાને સંપૂર્ણપણે સાફ કરો._x000D_ ડબલામાંથી કેપ્સ અને લેબલ દૂર કરો._x000D_ રિસાયક્લિંગ હેતુ માટે ડબલા ને પાછું કરો._x000D_ હંમેશાં જંતુનાશક દવાનો ઉપયોગના રેકોર્ડ રાખો.
સંદર્ભ : માઓ માર્કેટિંગ_x000D_  _x000D_ આપેલ વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
121
0
અન્ય લેખો