AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડએગ્રોસ્ટાર ઇન્ડિયા
જંગલી પશુઓ નહીં કરે પાક ને નુકશાન, અપનાવો ખાસ રીત !
ખેડૂત ભાઈઓ, વિવિધ પ્રકારના જંગલી પશુઓ જેમ કે નીલગાય, ભૂંડ, વાંદરાઓ અને ક્યારેક પક્ષીઓ ઉપરાંત, સ્થાનિક ઘરેલુ પશુઓ જેમ કે ગાય, ભેંસ, બકરી અને ઘેટાં વગેરે પાકને ઘણું નુકસાન પહોંચાડે છે. જેના કારણે આપણે પાકમાંથી અપેક્ષિત આવક મેળવી શકતા નથી. આજ ના વિડીયોમાં આપણે પાક ને કેવી રીતે સુરક્ષિત કરી શકાય તેના વિષે કેટલીક રીતો જાણીશું જેથી પાક ને સુરક્ષિત કરી શકાય. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
26
1
અન્ય લેખો