AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડKisan bandhu
જંગલી જાનવર ભગાડવાના જુદા- જુદા ઉપાયો !
👉 દિવસે ને દિવસે હવે જંગલી જાનવરો નો ત્રાસ ખેતરો માં વધતો જાય છે તો આવા સમયમાં ખેડૂતો પોતાની આવડત થી જાનવરો ને પાક થી દૂર રાખવા માટે અવનવા ઉપાયો કરે છે એવા જ કંઈક જુદા-જુદા ઉપાયો આ વિડીયો માં બતાવવામાં આવ્યા છે તો જુઓ આ વિડીયો અને તમારા ખેતર માં પણ આવે છે જંગલી જાનવરો આ ઉપાય આવૈ જાનવરો થી પાક ને સુરક્ષિત રાખો. 👉 સંદર્ભ : Kisan bandhu. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
49
12
અન્ય લેખો