વીડીયોએગ્રોસ્ટાર ઇન્ડિયા
છોડ બની જાય ઝાંખરા એ પહેલા જ કરો આ ઈયળ નો ખાત્મો !
દિવેલા ના પાક માં ઘોડિયા ઈયળ ના કારણે વ્યાપક પ્રમાણે નુકશાન થાય છે. આ ઈયળ ની કેવી રીતે ઓળખવી અને કેવી રીતે કરવું તેનું અસરકારક નિયંત્રણ જાણીયે આ વિડીયો માં તો વિડીયો ને અંત સુધી જુઓ અને જાણો સમાધાન.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર અવશ્ય કરો.
21
5
અન્ય લેખો