AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડઆધુનિક ખેતી
છોડ ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ રોપવાનો જુગાડ !
ખેડૂત મિત્રો, કેટલીક વાર ખેતર માં એક જગ્યાએ બે બીજ વાવેતર અથવા તો નજીક વાવેતર થઇ ગયું હોય અને તેને અન્ય જગ્યાએ ઉપાડી રોપવામાં માટે દમદાર અને સસ્તો જુગાડ આ વિડીયો માં દર્શાવવામાં આવ્યો છે, આ જુગાડ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે ફાયદારૂપ થઇ શકે જાણીયે આ વીડિયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : આધુનિક ખેતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
3
અન્ય લેખો