સ્માર્ટ ખેતીAgri Safar
🍃 છોડનો વિકાસ હવે સરગવાના પાનથી ? શું વાત છે !
🍃 સરગવાના પાન આયુર્વેદિક અને સ્વસ્થ્ય માટે સારા છે એવું તો સાંભળ્યું હશે પણ સરગવાના પાનથી કોઈ પણ છોડ વિકાસ થાય એવું પેહલી વાર સાંભળ્યું હશે, ખેડૂત મિત્રો ઘણી બધી દવાઓનો ઉપયોગ કરીયે છીએ, કરતા હોય તો જુવો છોડ નો વિકાસ કઈ રીતે કરાવવો આ વિડિઓમાં ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Agri Safar આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
43
9