AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
છોડનો વિકાસ થશે ફટાફટ વાપરો 19:19:19 ખાતર !
🛡️ ખેડૂત મિત્રો, પાકમાં દ્રાવ્ય ખાતરનો ઉપયોગ દરેક અવસ્થાએ કરો છો, પણ વિકાસ- વૃદ્ધિ અવસ્થાએ 19:19:19 ખાતર આપવાથી પાકમાં લીલોતરી સાથે વિકાસ થાય છે તો જાણો આ ખાતરના ફાયદા આ વિડિઓમાં ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
5