ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીન્યૂ ફાર્મિંગ આઈડિયા
છાસ માંથી બનાવો કીટનાશક
• છાસને માટલા માં ભરી ને વૃક્ષ નીચે કે અર્ધ તૈયાર છાણીયા ખાતરના ઢગલામાં દબાવી દેવામાં આવે છે. • આ છાસ ૨૦ થી ૨૫ દિવસ માં સડીને તૈયાર થઇ જાય છે અને સારી એવી કીટનાશક બની જાય છે. • આ છાસ ને 250 થી 500 મિલી પ્રતિ પંપ મુજબ પાકમાં છંટકાવ કરી શકાય છે. • આ છાસ જુદા-જુદા પાકમાં ઈયળના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાય છે. • વધુ માહિતી માટે જુઓ આ વિડિયો.
સંદર્ભ: ન્યૂ ફાર્મિંગ આઈડિયા આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
672
3
સંબંધિત લેખ