જૈવિક ખેતીવસુધા ઓર્ગેનિક
છાશ - એક સંપૂર્ણ જીવાત નિયંત્રણ
• એક વાસણમાં છાશ ભરીને કોઈ પણ છાણની નીચે અથવા સડેલા ગોબરની નીચે દબાવવું જોઇએ._x000D_ • છાશ 20-25 દિવસ સુધી સારી રીતે સડવી જોઈએ._x000D_ • 250-500 મીલી પાણીમાં સારી રીતે સડેલી છાશનું મિશ્રણ કરવાથી અને પાકમાં છંટકાવ કરવાથી અનેક પ્રકારની ઈયળો પર નિયંત્રણ કરી શકાય છે._x000D_ • તે જ રીતે, 250 મિલી લીંબોળીનો ઉકાળા સાથે તાજી છાશ 500 મિલી મિક્સ કરીને છંટકાવ કરવાથી ચુસીયા જીવાતનું નિયંત્રણ મેળવી શકાય છે._x000D_ સંદર્ભ: - વસુધા ઓર્ગેનિક_x000D_ વધુ જાણવા માટે આ વિડીયો ને અવશ્ય જુઓ લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
224
3
અન્ય લેખો