AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણએગ્રોસ્ટાર ઇન્ડિયા
છંટકાવ થશે જીણો અને વધુ પ્રેશર સાથે!
👉ખેડૂત ભાઈઓ જો તમારે દવા, પૈસા અને સમયનો બચાવ કરવો છે તો તમારે ગ્લેડીએટર મિસ્ટ બ્લોઅર ગનનો ઉપયોગ કરવો જ જોઈએ ! આ ગ્લેડીએટર મિસ્ટ બ્લોઅર ગન તમે કોઈપણ પ્રકારના બેટરી સ્પ્રેયર સાથે ઉપયોગ કરી શકો છો પરંતુ અમે તમને તેનો ઉપયોગ ફક્ત ગ્લેડીએટર પંપ સાથે કરવાનું સૂચન કરીએ છીએ, જેથી તમને સારું પ્રેશર અને પાણીના ટીપાં એકદમ સચોટ મળે !તો આ મિસ્ટ બ્લોઅર ગન વિશે સંપૂર્ણ માહિતી માટે, વિડિઓ અંત સુધી ચોક્કસ જુઓ ! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
31
1